એડવોકેટ બી. ટી. ગઢવી · ગાંધીનગર, ગુજરાત

કાનૂની માહિતી (Legal Insights)

સિવિલ, ફોજદારી, જમીન, મિલકત, બેંકિંગ અને અન્ય કાનૂની વિષયો અંગે સામાન્ય માહિતી અને લેખો.

આર્ટિકલ્સ અને માર્ગદર્શન

ઉપયોગી કાનૂની વિષયો

નીચેના લેખો માત્ર સામાન્ય જાગૃતિ અને શૈક્ષણિક હેતુ માટે છે. તે કાનૂની સલાહ નથી.

સિવિલ કાયદો · મિલકત

મિલકત ખરીદતી વખતે ટાઇટલ સર્ચ અને ડ્યુ ડિલિજન્સનું મહત્વ

જમીન કે મિલકતમાં રોકાણ કરતા પહેલા રેવન્યુ રેકોર્ડ્સ, અગાઉના દસ્તાવેજો અને ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ કેમ જરૂરી છે તેની વિગતવાર માહિતી.

ફોજદારી કાયદો · જામીન

આગોતરા જામીન (Anticipatory Bail) અને નિયમિત જામીન વચ્ચેનો તફાવત

ફોજદારી ગુનાની ફરિયાદ કે FIR ની સંભાવના હોય ત્યારે CrPC/BNSS હેઠળ આગોતરા જામીન અને કોર્ટમાં રજૂ થયા પછીના જામીનની પ્રક્રિયા.

મહેસૂલ કાયદો · જમીન

ગુજરાતમાં જમીન રેકોર્ડ અને વારસાઈ (Mutation Entry) ની પ્રક્રિયા

ગામ નમૂના નં. ૭/૧૨, ૮-અ અને હક્કપત્રકમાં નામ દાખલ કરવા તથા મ્યુટેશન એન્ટ્રી સામે વાંધા અરજી કે RTS અપીલની પ્રક્રિયા.

બેંકિંગ કાયદો · ચેક બાઉન્સ

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act) હેઠળ ચેક રિટર્નનો કેસ

ચેક બાઉન્સ થયા પછી નિયત સમયમર્યાદામાં કાનૂની નોટિસ આપવી અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા.

પારિવારિક કાયદો · ડિવોર્સ

પરસ્પર સંમતિથી છૂટાછેડા (Mutual Consent Divorce) ની કાર્યવાહી

હિન્દુ મેરેજ એક્ટ અથવા અન્ય કાયદાઓ હેઠળ ફેમિલી કોર્ટમાં મ્યુચ્યુઅલ ડિવોર્સ અને ભરણપોષણની શરતો.

નોટરી સેવાઓ · દસ્તાવેજ

એફિડેવિટ, ઘોષણાપત્ર અને દસ્તાવેજોનું નોટરાઇઝેશન

નોટરી એક્ટ હેઠળ શપથ ઉપર નિવેદનો, ટ્રુ કોપી એટેસ્ટેશન અને કરારના અમલીકરણમાં નોટરીની ભૂમિકા.

એપોઇન્ટમેન્ટ અને પૂછપરછ

ઓફિસનો સંપર્ક કરો